હર્ષ મેડિકલ સેન્ટર અને સ્પંદન સ્પોર્ટસ અકેડેમી
માંડવી, કચ્છ
અમારી હોસ્પિટલમાં તેમજ સ્પોર્ટસ એકેડેમીમાં વિવિધ જગ્યાઓ માટે સ્ટાફની જરુરત હોય છે.
જો તમે અમારી સાથે જોડાવા માંગતા હોવ, તો આપની જોબ પ્રોફાઇલ અને વિગતો આપેલા ફોર્મમાં સબમિટ કરવી.
અમારી હોસ્પિટલમાં અથવા એકેડેમીમાં જ્યારે પણ જગ્યા ખાલી હશે, ત્યારે અમે તમારો સંપર્ક કરીશું.
CURRENT REQUIREMENT:
Medical Store Staff (Pharmasist)
B.Pharm. / D.Pharm.
Medical Store Staff (Chemist)
B.Sc. / Medical Store Experience